Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

વાપી ફાયરિંગ મામલે નવો વણાંક ;ફરિયાદી ખુદ આરોપી નીકળ્યો

વાપી પોલીસે ફાયરિંગ થયેલ દેશી તમંચો અને મેગેઝીન જપ્ત કર્યા છે અને ફરિયાદી પોતે જ આરોપી સાબિત થતાં પોલીસે તેની સામે ગેરકાયદેસર હથિયાર રાખવાનો ગુનો નોંધ્યો છે. પોલીસને ગુમરાહ કરવાનો અને નિર્દોષ વ્યક્તિ પર ગંભીર આક્ષેપ સાથે ફરિયાદ દાખલ કરી ફસાવી દેવાના કાવતરાની કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

(10:19 pm IST)