Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગુજરાતમાં દશેરાએ રાવણ દહન માટે શરતી મંજૂરી

રાજકોટ : ગુજરાતમાં રાવણ દહન માટે રાજ્ય સરકારે શરતી મંજૂરી આપી છે. તેમાં રાવણના પૂતળાનું દહન કરી શકાશે. દશેરાના પર્વની દહન કરી શકાશે. દશેરાના પર્વની સરકારે શરતી મંજૂરી આપતા જણાવ્યું છે કે રાવણ દહનના કાર્યક્રમો યોજી શકાશે.

૪૦૦ લોકોની મર્યાદામાં સરકારે છૂટ આપી છે. કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવું પડશે. 

(3:22 pm IST)