Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલ નવરાત્રિ પર્વ નિમિતે આદ્યશકિત ધામ અંબાજી માતાજીના દર્શને : રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ તેમની સાથે જોડાયા

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આદ્યાશકિતધામ અંબાજીમાં નવરાત્રિ પર્વની અષ્ટમીએ ભકિતભાવ પૂર્વક માતાજીના પૂજન અર્ચન કર્યા હતા. આ વેળાએ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજા પણ તેમની સાથે જોડાયા હતા.

(9:52 am IST)