Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

બોરસદના અમીયદમા અગમ્ય કારણોસર પરિણીતાએ એસિડ ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા અરેરાટી

બોરસદ: તાલુકાના અમિયાદ ગામે આવેલી નિશાળવાળી કોલોનીમાં રહેતી ચંપાબેન વિજયભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષીય પરિણીતાએ ગઈકાલે સાડા સાતેક વાગ્યાના સુમારે પોતાના ઘરે એસિડ પી લેતાં તેણીને તુરંત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં લઈ જવામાં આવી હતી. અંગે વીરસદ પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

(6:54 pm IST)