Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

રાજ્યમાંથી ચોમાસાની વિદાયના અણસાર: સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં પડ્યો વરસાદ

 

અમદાવાદ :રાજ્યમાં ચોમાસુ વિદાય લઈ રહ્યુ હોય તેવા સ્પષ્ટ અણસાર જોવા મળી રહ્યા છે. ત્યારે ચોમાસા સિઝન દરમિયાન રાજ્યમાં કુલ 73.87 ટકા જેટલો વરસાદ નોંધયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 94.79 ટકા અને સૌથી ઓછો કચ્છમાં 26.51 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ઉતર ગુજરાતમાં 42.93 ટકા, સૌરાષ્ટ્રમાં 72.20 ટકા અને પૂર્વ-મધ્યમાં 66.83 ટકા વરસાદ નોંધાયો છે.

(12:37 am IST)