Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

મેં કિશોરીઓને પટ્ટા કે ચાબુકથી નહોતી મારી, રાજપથના સસ્પેન્ડ સ્વિમિંગ કોચનો બચાવ

 

અમદાવાદ :રાજપથ ક્લબના સ્વિમિંગ પૂલમાં કોચે બે કિશોરીઓને પટ્ટાથી માર માર્યોનો બનાવ સામે આવ્યો છે. સજાના ભાગરૂપે કોચને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. અંગે તપાસ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી તે સસ્પેન્ડ રહેશે

  દરમિયાન જાણવા મળ્યા મુજબ કોચ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે. અંગે રાજપથના સ્વીમિંગ કોચ હાર્દિકે કહ્યું કે તે ચાબુક કે પટ્ટાથી કિશોરીઓને ફટકારી રહ્યો હતો.

(10:38 pm IST)