Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

સન ફાર્માને હાલોલ પ્લાન્ટથી આંખની દવા ઝેલ્પ્રોસ બનાવવા મંજૂરી મળી

અમદાવાદ :સન ફાર્માની સબ્સિડિયરી સન ફાર્મા એડવાન્સ રિસર્ચ દ્વારા ડેવલપ કરવામાં આવેલી આંખમાં હાઇપરટેન્શનને લગતી દવા ઝેલ્પ્રોસને યુએસએફડીએથી મંજૂરી મળી છે.   અત્રે મહત્વની વાત એ છે કે આ મંજૂરી હાલોલ પ્લાન્ટથી જ મળી છે. હાલોલ પ્લાન્ટને યુએસએફડીએ દ્વારા મળેલી ક્લીન-ચિટ બાદ આ પહેલી સૌથી મોટી મંજૂરી છે. આ દવાનું ઉત્પાદન, માર્કેટિંગ અને રોયલ્ટી સન ફાર્મા અને એસપીએઆરસીને મળશે.

 

(1:15 pm IST)
  • નવાઝ શરીફના પત્ની કુલસુમને 'સુપુર્દે ખાક' કરાયા :જનાજામાં હજારો લોકો સામેલ થયા: પાક.ના પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફનાં પત્ની કુલસુમનું મંગળવારે ગળાના કેન્સર સામે એક વર્ષ લાંબી લડાઈ બાદ લંડનમાં નિધન થયું હતું access_time 1:04 am IST

  • રાજકોટ:માર્કેટ યાર્ડમાં ગુજકોટની ઓફીસ કરાઈ સીલ:15000.ના ભાડા પટે આપી હતી ઓફીસ:પાંચ માસનુ ભાડુ ચડત હતું:યાર્ડ દ્વારા ગુજકોટને આપવામાં આવી હતી નોટિસ access_time 11:27 pm IST

  • ગુજરાતના મંત્રી વિભાવરીબેન દવેના પતિ વિજયભાઈ ઉપેન્દ્રભાઈ દવેનું આજ રોજ તારીખ 13/9/2018ના સાંજે દુઃખદ અવસાન થયેલ છે:તેમના અંતિમ વિધિ તારીખ 14/9/2018 ના રોજ સવારે 9.00 કલાકે ભાવનગર ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે access_time 11:28 pm IST