Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

ગુજરાતના GAS કેડરના બે અધિકારીની અરસપરસ બદલી

ગાંધીનગર : ટુરીઝમ કોર્પોરેશન ગુજરાતના જનરલ મેનેજર વી. જી. રોરાની ડેપ્યુટી કલેકટર તરીકે ગાંધીનગર ખાતે ડીઝાસ્ટર મેનેજમેન્ટમાં બદલી કરી છે. જયારે ડીઝાસ્ટર મેનેજર મેન્ટમાં ડેપ્યુટી કલેકટર તરીકે ફરજ બજાવતા શ્રીમતી ટી. જે. વ્યાસની ટુરીઝમ કોર્પોરેશન જનરલ મેનેજર તરીકે વી. જી રોરાની જગ્યાએ નિમણુંક કરી છે. આમ રાજાના માહોલ વચ્ચે બે અધિકારીની ગાંધીનગરમાં જ અરસ પરસ બદલી કરી છે.

(8:23 pm IST)