Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર :નવા 1087 પોઝીટીવ કેસ નોંધાયા :કુલ કેસનો આંકડો 76569 થયો :વધુ 15 લોકોના મોત : મૃત્યુઆંક 2748 થયો

સુરતમાં સૌથી વધુ 232 કેસ, અમદાવાદમાં 161 કેસ , વડોદરામાં 107 કેસ, રાજકોટમાં 99 કેસ, જામનગરમાં 56 કેસ, પંચમહાલમાં 40 કેસ, અમરેલી 29 કેસ ,ગાંધીનગરમાં 38 કેસ, ગીર સોમનાથ અને મહેસાણામાં 24-24 કેસ ,ભરૂચ અને દાહોદમાં 23-23 કેસ, જૂનાગઢમાં 39 કેસ, કચ્છમાં 22 કેસ,મોરબીમાં 21 કેસ નોંધાયા : વધુ 1083 દર્દીઓ સાજા થતા કુલ 59522 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1087  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 76569 થઇ છે જયારે આજે વધુ 15 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2748 થયો છે બીજીતરફ આજે વધુ 1083 દર્દીઓ સાજા થતા કુલ  5922 લોકોએ કોરોના સામે જંગ જીતયો છે

  રાજ્યમાં હાલમાં કુલ 14299 એક્ટિવ કેસ છે જેમાં 14228 સ્ટેબલ છે અને 71 દર્દીઓ વેન્ટિલેટર પર છે  

   આજે નોંધાયેલા નવા 1087 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 168 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 149 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 232 થયા  છે  અમદાવાદ જિલ્લામાં 161 કેસ  નોંધાયા છે જયારે વડોદરામાં 107 કેસ, રાજકોટમાં 99 કેસ, જામનગરમાં 56 કેસ, પંચમહાલમાં 40 કેસ, અમરેલી 29 કેસ ,ગાંધીનગરમાં 38 કેસ,  ગીર સોમનાથ અને મહેસાણામાં 24-24 કેસ ,ભરૂચ અને દાહોદમાં 23-23 કેસ, જૂનાગઢમાં 39 કેસ, કચ્છમાં 22 કેસ,મોરબીમાં 21 કેસ નોંધાયાછે 

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૧૪ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૦૮૭ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર

કેસ

સુરત કોર્પોરેશન

૧૬૮

અમદાવાદ કોર્પોરેશન

૧૪૯

વડોદરા કોર્પોરેશન

૮૯

સુરત

૬૪

રાજકોટ કોર્પોરેશન

૬૩

જામનગર કોર્પોરેશન

૫૧

પંચમહાલ

૪૦

રાજકોટ

૩૬

અમરેલી

૨૯

ગાંધીનગર

૨૪

ગીર સોમનાથ

૨૪

મહેસાણા

૨૪

ભરુચ

૨૩

દાહોદ

૨૩

જુનાગઢ

૨૨

કચ્છ

૨૨

મોરબી

૨૧

ભાવનગર કોર્પોરેશન

૧૮

વડોદરા

૧૮

જુનાગઢ કોર્પોરેશન

૧૭

બનાસકાંઠા

૧૫

ગાંધીનગર કોર્પોરેશન

૧૪

પાટણ

૧૩

સુરેન્દ્રનગર

૧૩

અમદાવાદ

૧૨

આણંદ

૧૨

નવસારી

૧૦

વલસાડ

સાબરકાંઠા

ખેડા

નર્મદા

ભાવનગર

બોટાદ

છોટા ઉદેપુર

જામનગર

તાપી

મહિસાગર

પોરબંદર

અરવલ્લી

દેવભૂમી દ્વારકા

કુલ

૧૦૮૭

(9:09 pm IST)