Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

વલસાડ જિલ્લામાં વધુ 9 કોરોના પોઝીટીવ કેસ : કુલ કેસનો આંકડો 850 થયો

વલસાડમાં 5 કેસ, વાપીમાં 2 કેસ, અને ઉમરગામ-કપરાડામાં એક એક કેસ

વલસાડ જિલ્લામાં વધુ 9 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે આ સાથે કુલ કેસનો આંકડો 850  થયો છે આજે  વલસાડમાં 5 કેસ, વાપીમાં 2 કેસ, અને ઉમરગામ-કપરાડામાં એક એક કેસ નોંધાયો છે 
 

(7:50 pm IST)