Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવતા મુખ્યમંત્રી વિજયભાઈ

તંત્રને એલર્ટ રહેવા સૂચના આપતા મુખ્યમંત્રી: ઉકાઈ અને આંબલી ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડવા સિંચાઈ વિભાગને સૂચના

સુરત કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર સાથે વાત કરીને વરસાદની પરિસ્થિતિનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાગ મેળવ્યો છે સાથે  તંત્રને એલર્ટ રહેવા મુખ્યમંત્રીએ સૂચના આપી છે

 નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ત્વરિત સુરક્ષિત સ્થાને પહોંચાડવા  આદેશ.  કરવા સાથે  ઉકાઈ અને આંબલી ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાતા અસરગ્રસ્ત ગ્રામજનોને સુરક્ષિત જગ્યાએ ખસેડવા મુખ્યમંત્રીએ સૂચના આપી. છે

ઉકાઈ અને આંબલી ડેમમાંથી ધીમે ધીમે પાણી છોડવા સિંચાઈ વિભાગને સૂચના અપાઈ..છે 

(5:20 pm IST)
  • આજે અગિયારના ટકોરે વિધાનસભા શરૂ થશે કે તુરત જ કોંગ્રેસ સરકાર રાજસ્થાન વિધાનસભામાં વિશ્વાસનો મત માગતી દરખાસ્ત રજૂ કરશે. access_time 11:55 am IST

  • બિહારમાં એનડીએના સાથી પક્ષો સાથે જેડીયુ અને એલજેપીમાં ફૂટ : આંતરિક ડખ્ખો સામે આવ્યો access_time 12:09 pm IST

  • સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે પ્રજાજનોને આઝાદી પર્વની શુભેચ્છા પાઠવી : ગલવાન ઘાટીના શહીદો તથા દેશની આઝાદી માટે બલિદાન આપનારા સ્વાતંત્ર્ય સેનાનીઓને યાદ કર્યા : ઘૂસણખોરી કરી રહેલા ચીનને જડબાતોડ જવાબ આપવાની ચીમકી આપી : કોવિદ -19 થી બચવા સરકારી નિયમોનું પાલન કરવા પ્રજાને વિનંતી કરી : આધુનિક ભારત તરફ પ્રયાણ થઇ રહ્યું હોવાનો સંતોષ વ્યક્ત કર્યો access_time 8:15 pm IST