Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

વડોદરા શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં જીમખાનામાં ચાલતા જુગારધામ પર પોલીસ ત્રાટકી:9 શખ્સોની અટકાયત

વડોદરા: શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં બહાર જીમખાનામાં મોટેપાયે જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમીનો પગલે કારેલીબાગ પોલીસે જણાને ઝડપી પાડી તેમની પાસે રોકડા રૂ.૧૧૨૨૦ કબજે કર્યા હતા.પોલીસે જીમખાનાના સંચાલક મહેબૂબમીયા મહંમદમીયા શેખની શોધખોળ હાથ ધરી છે.પકડાયેલા જુગારીયાઓના નામો મુજબ છે.

(૧) રાજેશ ઉર્ફે રાજુ સોમાભાઇ ચૌહાણ રહે.ખોડિયાર માતાનો ખાંચો,નાગરવાડા (૨) કયુમ ઐયુબભાઇ શેખ રહે.અકોટા રામપુરા વુડાના મકાનમાં (૩) ખુશાલ ઝવેરભાઇ પરમાર રહે.સહજાનંદ કોમ્પ્લેક્સ, ન્યુએરા સ્કૂલ પાસે, મનહરપાર્ક પાસે (૪) શક્તિ ભગવાનદાસ પાટીલ રહે.સયાજીગંજ, નટરાજ ટાઉનશિપ સામે વસાહતમાં (૫) ઓજીમ યુસુફભાઇ વોરા રહે.બહાર કોલોની,આજવા રોડ (૬) રતન ભકિતલાલ ુધરેજીયા રહે.કતારગામ,પ્રભુનગર સોસાયટી (૭) ચુનીલાલ બલ્લુભાઇ પરમાર રહે.રામાપીરનું ફળિયું,મદનઝાંપા રોડ (૮) ઝાબિર ગુલામહુસેન ગોલીમાર રહે.બદરી મહોલ્લો,વાડી અને (૯) નસરૂદ્દીન કમરૂદ્દીન શેખ રહે.શરવણ ટેકરા,સલાટવાડા.

(1:11 pm IST)