Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

સુરતમાં ભારે વરસાદથી ખાડીપૂર પર્વત પાટીયા પાસેની સોસાયટીમાં ખાડીના પાણી ઘરમાં ઘુસ્યા : આખી સોસાયટીમાં પૂરની સ્થિતિ : ઘરવખરી પાણીમાં ગરકાવ : લોકોને ભારે હાલાકી

સુરતમાં ભારે વરસાદને પગલે ખાડિપુરપર્વત પાટિયા વિસ્તારમાં આવેલી સોસાયટીમાં ખાડીના પાણી ફરી વળ્યા છેલોકોના ઘરોમાં પણ ખાડીના પાણી ભરાઈ જતાં હાલાકીનો સામનો કરવો પડી રહયો છે

આખે આખી સોસાયટીમાં ખાડીના પાણી ફરી વળતા લોકોને  ભારે હાલાકી થઇ રહી છે આ
પર્વત પાટીયા ની માધવબાગ સોસાયટીમાં આવેલા મકાનોમાં ખાડીના પાણી ભરાઈ ગયા છે અને ઘરનો સરસામાન પણ ખાડીના પાણીમાં ગરકાવ થયો છે ( અહેવાલ ધવલસિંહ ચૌહાણ સુરત )

(12:29 pm IST)