Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

વડોદરામાં MS યુનિ,માં વિદ્યાર્થી સંઘની ચૂંટણી :ફોર્મ ભરવા મામલે હંગામો:પોલીસના લાઠીચાર્જ સામે વિદ્યાર્થીઓમાં રોષ

 

વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ફોર્મ ભરવા મામલે હંગામો થતા પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી સાયન્સ ફેકલ્ટીના ઉમેદવારનું ફોર્મ રદ થતા ઉમેદવારોના સમર્થકોએ હોબાળો મચાવતા પોલીસે લાઠીચાર્જ કરતા નાસભાગ મચી હતી.

  પોલીસના બળ પ્રયોગ સામે વિદ્યાર્થી સંગઠનનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે એમએસ યુનિવર્સિટીમાં 24મી ઓગસ્ટે વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજનાવી છે.

(11:45 pm IST)