Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગુજરાત કોંગ્રેસમાં ધરખમ ફેરફારો થશે :સંગઠનમાં મોટાપાયે માળખું બદલાશે

અમદાવાદ :ગુજરાત પ્રદેશ કોંગ્રસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદમા ભાજપના બે નેતાઓ રાજીવ સાતવની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા છે. પૂર્વ સંસદિય સચિવ શ્યામજી ચૌહાણ અને રાજકોટના પૂર્વ મેયર અશોક ડાંગર કોંગ્રેસમાં જોડાયા છે

 પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા પણ ઉપસ્થિત રહેશે અમદાવાદ એરપોર્ટ પર કોંગ્રેસના નેતાઓએ રાજીવ સાતવનું સ્વાગત કર્યુ હતુ.તેઓએ કહ્યુ હતુ કે સંગઠનમાં આવનારા 10 દિવસમાં ફેરફાર થશે.

(1:12 pm IST)