Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

ઓનલાઈન જીટીયુની પરીક્ષા ૩૦મીએ યોજાશે

જીટીયુ ઓફલાઇન ૧૭ ઓગસ્ટથી

અમદાવાદ,તા.૧૩ : જીટીયુ પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે. જાહેરાત મુજબ ઓનલાઇન એમ.સી.ક્યુ પરીક્ષા ૧૭ ઓગસ્ટથી શરુ થશે તેમજ સોશિયલ એમ.સી.ક્યુ પરીક્ષા સપ્ટેમ્બરમાં લેવામાં આવશે.વિગતવાર પરીક્ષાનું ટાઇમટેબલ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. પહેલા જીટીયુ દ્વારા રાજ્યભરમાં ડિગ્રી અને ડિપ્લોમા ઇજનેરીના છેલ્લા સેમિસ્ટરમાં ૫૬ હજાર વિદ્યાર્થીઓએ પરીક્ષામાં વ્યક્તિગત હાજર રહીને જી જુલાઇએ લેવાના હતાં.ગોધરાની ગુરુ ગોવિંદ યુનિ. અને જુનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.માં પણ પરીક્ષા લેવાની હતી.એનએસયુઆઇ દ્વારા પરીક્ષાનો આરંભ કરાશે.તેમ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી હતી. જાહેરાતના લગભગ બે કલાક પછી કેન્દ્ર સરકારની ગાઇડલાઇનનો હવાલોે આપી પરીક્ષા રદ કરાઇ હતી.

(9:54 pm IST)