Gujarati News

Gujarati News

News of Monday, 14th June 2021

સુરત કોર્પોરેશને નાગરિકોની સુવિધા માટે લીધો મોટો નિર્ણય : 50 ટકા મુસાફરોની કેપિસિટી સાથે બસ સેવા શરૂ કરાઈ

સીટી બસના એરપોર્ટ, ડિંડોલી, ખજોદ, પાંડેસરા હાઉસિંગ જેવા વધુ 4 રૂટ શરૂ કરાયા

સુરત : શહેરમાં પણ મ્યુનિસિર્પલ કોર્પોરેશને સિટી બસ સેવા ફરી શરૂ કરી છે, સુરતમાં પણ કોરોના સંક્રમણ ઓછું થતા SMC હવે સિટી બસ સેવા તબક્કાવાર અનલોક કરવા તરફ આગળ વધી રહી છે સુરતમાં સિટી બસના વધુ 4 રૂટ શરૂ કરાયા છે જેમાં એરપોર્ટ, ડિંડોલી, ખજોદ, પાંડેસરા હાઉસિંગના રૂટ શરૂ કરાયા છે સુરત શહેરમાં કોરોના સંક્રમણ ઘટતા મહાનગર પાલિકાએ બસના રૂટ નક્કી કર્યા છે.

(1:05 pm IST)