News of Wednesday, 13th June 2018

વડોદરાના અનગઢના લંપટ ડોકટર મામલે કમ્પાઉન્ડરના છ દિવસના રિમાન્ડ મંજુર :અન્ય બે આરોપીના રિમાન્ડ નામંજૂર

વડોદરાના અનગઢના લંપટ ડોકટર પ્રતિક જોષીના દુષ્કર્મના મામલે ધરપકડ કરાયેલા 3 આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને કુલ 7 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. જેમાં દુષ્કર્મની મહત્વની કડી સમાન કંપાઉન્ડર દિલિપ ગોહિલના કોર્ટે 6 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે જ્યારે અન્ય બે આરોપી મહેન્દ્ર ગોહિલ અને વિક્રમ ગોહિલના કોર્ટે રિમાન્ડ મંજુર ન કરતા આ બંને આરોપીઓને જેલ હવાલે કરાયા છે.

(9:41 pm IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST