Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

અમદાવાદના મહિલા તલાટી રૂપિયા ૪ હજારની લાચંમાં ઝડપાયાઃ વારસાઇ પ્રમાણપત્ર આપવા માટે કટકી માગેલઃ લાંચ લેવામાં મહિલા સરકારી અધિકારીઓ-કર્મચારીઓ પુરૂષ સમોવડી બની રહી છે કે શું?

રાજકોટ અમદાવાદના મેમનગરના રેવન્યુ તલાટી શીતલબેન તુષારભાઇ વેગડા આ ગુનાના ફરીયાદીના પિતાના અવસાન બદલનુ વારસાઇ પ્રમાણપત્ર લેવા માટે કરેલી માંગણી સંદર્ભે રૂપિયા ૪ હજારની લાંચની માગણી કરી લાંચ સ્વીકારતા અમદાવાદના એસીબીના ઇન્ચાર્જ મદદનીશ નિયામક ડી પી ચુડાસમા સુપરવીઝનમા અમદાવાદ એસીબી પીઆઇ કે.આર.સકસેનાના હાથે ઝડપાય ગયા હતા. આમ એસીબી વડા કેશવકુમારની લાંચીયાઓ સામેની ઝુબેશ આગળ વધી રહી છે.

(8:54 pm IST)