Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

વડોદરામાં મૃત વ્યક્તિના નામનો વીમો પકાવવા કાવતરું રચનાર દંપતીની ધરપકડ

વડોદરા:મૃત વ્યક્તિના નામની જીવનવીમા પોલીસી ઉતારી ખોટી રીતે કલેઈમ મેળવવાનું કવાત્રુ ઘડવામાં સામેલ દંપતીની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે.

અંગેની વિગત એવી છે કે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ઉંચરપી ગામમાં રહેતા રૃપાભાઈ કાળુભાઈ પટેલીયાનું તા.૨૫--૨૦૧૪ના રોજ અવસાન થયું હતુ

(5:22 pm IST)