Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

વડોદરાના તરસાલી વિસ્તારમાં ટ્રાફિક જવાને 35 ડમ્પરો ડિટેઇન કરતા હોબાળો મચી જવા પામ્યો: રાતોરાત કોન્સ્ટેબલની બદલી કરી દેવાઈ

વડોદરા:થોડાં દિવસો પૂર્વે શહેરના તરસાલી વિસ્તારમાં એક ટ્રાફિક જવાને ૩૫ ડમ્પરો ડિટેઇન કરતા ભારે હોબાળો મચી ગયો હતો અને રાતોરાત પોઇન્ટ બંધ કરીને પોલીસ કોન્સ્ટેબલની અન્ય સ્થળે બદલી કરી દેવામાં આવી છે

બનાવની વિગત એવી છે કે શહેરમાં ભારદારી વાહનો પ્રવેશે  નહીં તે માટે પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડીને સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતુ ચાર દિવસ પૂર્વે તરસાલી વિસ્તારમાં બનેલી ઘટનાએ અનેક તર્કવિતર્કો ઉભા કર્યા છે

(5:21 pm IST)