Gujarati News

Gujarati News

News of Tuesday, 14th May 2019

જૂનાગઢમાં પત્રકારો પર હુમલામાં સંડોવાયેલ પીએસઆઇ અને બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા

રાજ્યભરના પત્રકારોમાં ભારે આક્રોશ બાદ આખરે કાર્યવાહી

રાજકોટ :ગઈકાલે જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરમાં રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું મતદાન બાદ દેવપક્ષ અને આચાર્યપક્ષ વચ્ચે હોબાળો થતા તેનું કવરેજ લેવા ગયેલા મીડિયાકર્મી પર પોલીસે લાઠીચાર્જ કરીને ગેરવર્તન કર્યાના રાજ્યભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ મામલે જવાબદારો સામે કાર્યવાહિની માંગ રાજ્યભરમાં આવેદનપત્રો પાઠવ્યા હતા આખરે જૂનાગઢમાં પત્રકારો પર હુમલામાં સંડોવાયેલ પીએસઆઇ અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે

 

(8:31 pm IST)