Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

મોડી રાત્રે સુરતમાં મકાનમાં આગ ભભૂકતા અફડાતફડી

સુરતઃ સુરતમાં મોડી રાત્રે મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગને કાબુમાં લેવા માટે 10 ફાયર ફાઈટર્સની ગાડીઓ ઘટનાસ્થળે પહોચી ગઈ છે અને આગને કાબુમાં લેવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જાનહાની ના કોઈ સમાચાર નથી.

(6:05 pm IST)