Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

આણંદના કણભઈપુરા કંકુબેન અને બોરસદના ખેડાસાનાં બિજલબેન લાપતા

આણંદ :આણંદ તાલુકાના કણભઈપુરામાં રહેતી કંકુબેન ઉર્ફે કલ્પનાબેન કૃણાલભાઈ પટેલ (ઉ. વ. ૩૫) ગત ૧૦મીના રોજ બપોરના એક વાગ્યાના સુમારે ઘરેથી બાજુમા બેસવા માટે જાઉ છુ તેમ જણાવીને ઘરેથી નીકળ્યા બાદ ક્યાંક ગુમ થઈ ગઈ હતી.     જ્યારે બોરસદ તાલુકાના ખેડાસા ગામની દૂધની ડેરી સામે રહેતી બીજલબેન વસંતકુમાર મકવાણા નામની ૨૨ વર્ષીય યુવતી ગત ૯મીના રોજ ઘરેથી નીકળ્યા બાદ ક્યાક ગુમ થઈ ગઈ હતી.

(12:00 pm IST)