Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

પંચમહાલનાં કોંગી ઉમેદવાર મત માટે પૈસા વરતા હોવાનું વીડિયો વાયરલ થતા રાજકારણ ગરમાયુ

> પંચમહાલ : અત્‍યારે ર૦૧૯ની લોકસભા ચૂંટણીનાં પ્રચારમાં ગમાવો આવી રહ્યો છે ત્‍યારે કોંગ્રેસનાં ઉમેદવાર ખાટ કોઇ ચૂંટણી સભાને સંબોધતા દરમિયાન હાથમાં રૂપિયા પ૦૦ નોટનું બંડલ દેતા અને તેનાંથી રૂ. પ૦૦ની નોટો કાઢતા હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ વિડીયા અંગે ભાજપના રતનસિંહઅે અેવો આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ વોટ ખરીદવા પૈસા મતદારોમાં વેચી રહી છે. આ ના જવાબમાં કોંગ્રેસ ઉમેદવાર ખાટે કહ્યું કે મારા ખીસ્‍સામાંથી હું રૂમાલ કાઢવા ગયો ત્‍યારે રૂમાલ સાથે રૂ.પ૦૦ ની નોટની બંડલ પર આવી ગય઼ુ છે ખરેખર મે કોઇને મતની લાલચે પૈસા આપ્‍યા નથી જો હું કોઇને પૈસા આપતો હોય તો તેવી વ્‍યકિતનો પણ ફોટો આવો જોઇઅે પણ આવુ બને નથી માટે આ ભાજપ દ્વારા ખોટો પ્રચાર કરાઇ રહ્યો છે.
(2:42 pm IST)