Gujarati News

Gujarati News

News of Sunday, 14th April 2019

દુધસાગર ડેરીઅે પશુપાલકો સાથે બેઠક યોજી કોંગ્રેસને મત આપવાનું સમર્થન

> પાલનપુર :  અહીંનાં અર્બુદા હોલ ખાતે દુધસાગર ડેરીનાં સભ્‍યો (પશુપાલકો)ની બેઠક મળી હતી. આ બેઠકમાં ડેરીનાં સંચાલકોઅે બેધડક પશુપાલકોને કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી તેવોના કથન મુજબ ભાજપ રાજમાં પશુપાલકોને દુધનાં પુરતા ભાવ મળ્યા નથી. કેટલીય પ્રકારની સબસીડી બાકી છે માટે આ ચૂંટણીમાં પશુપાલકોઅે કોંગ્રેસને મત આપવા નક્કી કર્યાનું અને તેમાં ડેરીનાં સંચાલકોનું સમર્થન હોવાનું જણાવ્‍યું હતું.
(2:42 pm IST)