Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

પંચમહાલના ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમના અધિકારી અને સુપરવાઈઝર સામે પોલીસ ફરીયાદ

પંચમહાલ જિલ્લા ગુજરાત જમીન વિકાસ નિગમના મદદનીશ નિયામક તથા શહેરા તાલુકાના જીએલડીસીના સુપરવાઈઝર કમ સર્વેયર, ૩ કોન્ટ્રાકટર અને એજન્ટ સહિત ૬ વ્યકિતઓ સામે ખેતતલાવડી બનાવવાની યોજનામાં ગેરરીતિ આચરવામાં આવતા ફરીયાદ કરવામાં આવી છેઃ શહેરા તાલુકાના ૧૬૦ ખેડૂતોના નામે ખેતતલાવડી બનાવવા માટે બોગસ દસ્તાવેજો ઉભા કરીને ૯૯.૪૯.૦૬૨નું કૌભાંડ આચરવામાં આવ્યુ હતું

(3:55 pm IST)