Gujarati News

Gujarati News

News of Saturday, 14th April 2018

યુપીએસસીએ ગુજરાતના પાંચ અધિકારીની આઇપીએસ માટે પસંદગી કરી

અમદાવાદ :યુપીએસસી દ્વારા સિલેકશન કમિટીની ભલામણના આધારે ગુજરાત પોલીસ સર્વિસના 5 અધિકારીઓને આઈપીએસ માટે પસંદગી કરવામાં આવી છેએન.કે.અમીન, એસ.વી.પરમાર, .એમ.મુનીયા, એમ.જે.ચાવડા, ઉષા રાડાની કરાઇ પસંદગી કરવામાં આવી છે.

(11:22 pm IST)