Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

રાજયમાં કંડલા,ન્યુકંડલા તથા અમરેલીમાં ૩૬ ડીગ્રીથી વધુ ઉષ્ણાતામાન

રાજકોટઃ રાજયમાં આજે સૌથી વધુ ઉષ્ણાતામાન કંડલા ન્યુકંડલા અને અમરેલીમાં ૩૬ ડિગ્રી ઉપર રહ્યું હતું.

શહેર

મહતમ તાપમાન

કંડલા એરપોર્ટ

૩૬.૫ ડિગ્રી

ન્યુ કંડલા

૩૬,૪ ડિગ્રી

અમરેલી

૩૬.૪ ડિગ્રી

રાજકોટ

૩૫.૮ ડિગ્રી

કચ્છ-માંડવી

૩૫.૪ ડિગ્રી

અમદાવાદ

૩૫.૪ ડિગ્રી

સુરેન્દ્રનગર

૩૫.૩ ડિગ્રી

ડીસા

૩૫.૩ ડિગ્રી

ગાંધીનગર

૩૪.૭ ડિગ્રી

ભાવનગર

૩૪.૭ ડિગ્રી

વડોદરા

૩૪.૬ ડિગ્રી

(8:28 pm IST)