Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

હિમાલયનાં નવા ફેશિયલ વાઈપ્સ સાથે રહો હંમેશા ફ્રેશ

અમદાવાદઃ હિમાલયા દ્વારા ફેશિયલ વાઈપ્સ લોન્ચ કરાયાં છે, જે ગમે ત્યારે તાજગીપૂર્ણ ત્વચા પૂરી પાડવા સાથે ત્વચાનું રક્ષણ અને નમી આપવામાં મદદ કરે છે. ફેશિયલ વાઈપ્સ બે પ્રકારનાં મળશે. જેમાં હિમાલયા પ્યુરિફાઈંગ નીમ ફેશિયલ વાઈપ્સ અને હિમાલયા મોઈશ્વરાઈઝિંગ એલોવેરા ફેશિયલ વાઈપ્સનો સામવેશ થાય છે.

વાઈપ્સએ ત્વચાને નમી અને પોષણ આપવા ઉપરાંત મેકઅપ કાઢવામાં પણ મદદ કરે છે. હિમાલયા ફેશિયલ વાઈપ્સ ખોલવામાં આસાન અને ખોલ્યા પછી ફરીથી સીલ કરી શકાય એવા પેકેજિંગમાં આવે છે. જેને કારણે તેમાં નમી અને તાજગી જળવાઈ રહેવાની ખાતરી રહે છે. વાઈપ્સએ આલ્કોહોલ અને પેરાબેન્સથી મુકત છે. હિમાલયા ફેશિયલ વાઈપ્સએ વિવિધ પ્રકારનાં ૧૦ વાઈપ્સના પેક રૂ.૪૫ અને ૨૫ના પેકના રૂ.૧૦૦ થશે.

(4:52 pm IST)