Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

ટાટા મોટર્સનું કેમર્શિયલ વ્હિકલ ડિલરશીપનું ઉદ્ઘાટન

 અમદાવાદઃ ટાટા મોટર્સ ગુજરાત રાજયમાં વડોદરા ખાતે તેના નવા નિમવામાં આવેલા ડિલર શ્રી અંબિકા ઓટો સેલ્સ અને સર્વિસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. તેના ૧૪માં કોમર્શિયલ વ્હિકલ ડિલરશીપની નવી સ્ટેટ- ઓફ- ધ- આર્ટ ડિલરશીપ સુવિધાનો વિકાસ ૪૦,૦૦૦ ફૂટની જગ્યામાં કરવામાં આવ્યો છે. જેમાં ગ્રાહકોને વેચાણ, સેવા અને સ્પેસનો સૂંપર્ણ અનુભવ પુરો પાડવામાં આવશે. ટાટા મોટર્સના કોમર્શિયલ વાહનોમાં એમએચસીવી અને બસોની રેન્જ માટે બધી જ સુવિધાઓ વેચાણ બાદની સુવિધાઓ માટે તૈયાર કરવામાં આવ્યું છે. જેની ક્ષમતા પ્રતિદિન ૩૬ વાહનોની છે. શ્રી અંબિકા ઓટો સેલ્સ એન્ડ સર્વિસની સાથે જોડાણએ ગ્રાહકોની સાથેના લાંબાગાળાના દૃષ્ટિકોણનો અને જે ૨૪/૭ સેવાઓ ઓફર કરવાની પ્રતિબદ્રતાનો હિસ્સો છે. લાયકત અને આવડત ધરાવતા સ્ટાફના સભ્યો ટાટા મોટર્સ કોમર્શિયલ વાહનની અડચણ રહિત ખરીદી અને મેળવવાના અનુભવમાં વધારો કરશે.

(4:51 pm IST)