Gujarati News

Gujarati News

News of Friday, 14th February 2020

અમૂલના ચેરમેન રામસિંહ પરમારનો રાજકારણમાંથી નિવૃત થવાનો સંકેત : સરકારથી નારાજ હોવાની ચર્ચા

અમદાવાદ : અમૂલના ચેરમેન રામસિંહ પરમાર રાજકારણમાંથી નિવૃત થવાનો સંકેત આપ્યો છે . અમૂલ ડેરીની ચૂંટણી આવી રહી છે. તે પહેલા તેઓ સંગઠન અને સરકારથી નારાજ હોવાનું મનાય છે.

 તેમણે નિવેદન આપ્યુ છેકે, હવે તેઓ નિવૃત જીવન જીવે છે. અને રાજકારણમાંથી નિવૃત થવાનો વિચાર ખોટો નથી. તેમણે અમૂલએ સહકારી ક્ષેત્ર છે. તે રાજકીય હોદ્દો નથી.તેમણે કહીને રાજકારણમાંથી નિવૃત થવાનો ઈશારો કર્યો છે.

(9:26 am IST)
  • આવતીકાલ 14 ફેબ્રુઆરીના રોજ પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના જન્મદિવસ નિમિતે સરકારની ભેટ : પ્રવાસી ભારતીય ભવનનું નામ સુષ્મા સ્વરાજ ભવન રાખ્યું : વિદેશ સેવા સંસ્થાનનું નામ સુષ્મા સ્વરાજ વિદેશ સેવા સંસ્થાન રાખ્યું : બંને ભવનો ઉપર બોર્ડ લગાવાઈ ગયા access_time 8:05 pm IST

  • " નિર્ભયા કેસ " : સુપ્રીમ કોર્ટમાં સુનાવણી વખતે જસ્ટિસ સુશ્રી આર ભાનુમતી બેહોશ : અચાનક તબિયત બગડતા સુનાવણી મુલતવી access_time 7:37 pm IST

  • મુંબઈમાં ટિફિન સેવા આપતા ડબ્બાવાળાઓને હવે મળશે ઘરનું ઘર : મહારાષ્ટ્ર મંત્રી મંડળમાં 5 હજાર જેટલા ડબ્બાવાળાઓને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન આપવાના પ્રસ્તાવને મંજૂરી : દરરોજ 2 લાખ જેટલા ટિફિન પહોંચાડવાની સેવાની કદર access_time 9:00 pm IST