Gujarati News

Gujarati News

News of Thursday, 14th February 2019

અમદાવાદના ઘરડાઘરમાં વૃદ્ધ કપલ્સ પ્રી-વેલેન્ટાઇન્સ ડેની પાર્ટીમાં ઝુમ્યાં પાર્ટનર સાથે મન મૂકીને ડાન્સકર્યો અને સંગીત-ખુરશીની રમત પણ રમ્યાં

અમદાવાદના નારણપુરામાં આવેલા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં ગઇકાલે પ્રી-વેલેન્ટાઇન્સ  ડે સેલિબ્રિેશન કરવામાં આવ્યું હતું.એમાં વૃદ્ધ કપલ્સ સંગીત ખુરશી રમ્યાં હતાં. કેક કટિંગ કર્યુ હતું. ગીતો ગાયા હતાં અને મોજ કરી હતી. જુના ફિલ્મી ગીતો પર તેમણે મન મૂકીને ડાન્સ કર્યો હતો. તેમજ જુના ગીતો ગાઇને તેમનાં જમાનાની યાદીને વાગોળી હતી.

(3:34 pm IST)