Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

મહિલાઓઅ દેવબંદમા સરકારના નિર્ણયો સામે મોરચો ખોલ્યો : ઇદગાહ ગ્રાઉન્ડમાં હડતાલ નિદર્શન

 દેવબંદ. : સીએએ, સંભવિત એનઆરસી અને એનપીઆરના વિરોધમાં દેવબંદમાં રસ્તાઓ પર મહિલાઓ ઉતરીછે

  ખ્વાતીન એક્શન કમિટીના બેનર હેઠળ સરકાર વિરોધી નારો વચ્ચે તિરંગો હાથમાં રાખીને કૂચ કાઢ.વામાં આવી હતીઇદગાહ ગ્રાઉન્ડમાં હડતાલ ચાલી રહી છેમહિલાઓની ભીડ વધી રહી છેરાષ્ટ્રપતિને મેમોરેન્ડમ મોકલશે  ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો.છે

(11:06 pm IST)
  • કોંગ્રેસ સાથેના સંબંધો સામાન્ય બનશે કે કેમ એ તો આગામી સમય જ કહેશે: ડીએમકે પાર્ટી વડા એમ. કે. સ્ટાલિન પર ગઠબંધન ધર્મનું ઉલ્લંઘન કરવાનો આરોપ મુકતા આજની કોંગ્રેસના નેતૃત્વ, હેઠળ મળેલ CAA વિરોધી બેઠક માં ડીએમકે પક્ષ હાજર રહેલા નહિ access_time 8:25 pm IST

  • અમને આશા છે કે બેઠકમાં સન્માન જનક હિસ્સો મળશે અને કોંગ્રેસ સાથે જોડાણ કરીશું: બિહાર આરજેડી નેતા તેજસ્વી યાદવ access_time 10:12 pm IST

  • ભુજના બેન્ટોનાઈટ કંપનીના ડાયરેક્ટરને આરટીઆઇ દ્વારા પરેશાન કરી 3 લાખની માંગણી કરનાર યુવા આગેવાન મયુર મહેશ્વરી (રે.ટૂંડા.તા.માંડવી)ને જ્યુબિલી સર્કલ પાસે આવેલ પાંઉભાજીની રેસ્ટોરન્ટ ખાતે ૩ લાખની રકમ પૈકી ૫૦ હજાર રૂપિયા રોકડા લેતા ભુજ બી ડિવિઝન પોલીસે રંગે હાથ પકડ્યો છે access_time 11:04 pm IST