Gujarati News

Gujarati News

News of Saturday, 13th November 2021

જેતપુર શહેર ખાતે શ્રી સ્વામીનારાયણ ગાદીસ્થાન તીર્થધામ-જેતપુર આયોજીત ધાર્મીક મહોત્સવમા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ યુવા ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા ઉપસ્થિત .--હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:જેતપુર શહેર ખાતે શ્રી સ્વામીનારાયણ ગાદીસ્થાન તીર્થધામ-જેતપુર દ્વારા આયોજીત ધાર્મીક મહોત્સવમા ઉપસ્થીત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ યુવા ધારાસભ્ય જયેશ રાદડીયા સાથે ગુજરાત ભારતીય જનતા પાર્ટી યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોરાટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા ,મહામંત્રી નાગદાનભાઈ ચાવડા મહામંત્રી મનસુખભાઈ રામાણી મહામંત્રી મનીષભાઈ ચાંગેલા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઇ રામોલિયા રાજકોટ ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા  ઉદ્યોગપતિ રાજુભાઈ હિરપરા વિપુલભાઈ બોલધા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા હેલીપેડ ખાતે મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

(7:29 pm IST)