-
વરરાજા શોટસ પહેરીને પરણવા બેસી ગયા access_time 3:00 pm IST
-
કોરોના કર્ફયુનો ભંગ કર્યો તો પોલીસે કરાવી ૩૦૦ ઉઠક બેઠક : વ્યકિતનું ગણતરીની પળોમાં મોત access_time 10:09 am IST
-
આ દેશમાં વેક્સિનના બદલામાં પીવડાવવામાં આવે છે બિયર..... access_time 5:16 pm IST
-
બે ફિલ્મોને કારણે ચર્ચામાં ભૂમિ access_time 10:01 am IST
મહેસાણાના કાત્યોકના મેળામાંથી ખરીદી કરીને પરત ફરી રહેલાને ટ્રકે હડફેટે લેતા એક વ્યક્તિ અને ઉંટનું મોતઃ ૩ને ઇજા

મહેસાણા: સિદ્ધપુર ખાતે ચાલી રહેલ કાત્યોકના મેળામાંથી ખરીદી કરી હાઈવે ઉપરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન મોત બની ટ્રકે ચાર લોકો સહિત ઊંટોને ટક્કર મારી હતી. જેમાં એક ઈસમ તથા ઊંટનું મોત નિપજવા પામ્યું હતું. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત બન્યા હતા. જેની વિસનગર તાલુકા પોલીસમાં ગુનો નોંધાયો છે.
સોમવારે કાત્યોકના મેળામાંથી ખરીદી પતાવી ફરિયાદી બાબરભાઈ રાવળ સહિત ઈસમો અને ઊંટો, લારી લઈ ઘર તરફ જઈ રહ્યા હતા. જેઓને ભાન્ડુ કોલેજ આગળના હાઈવે ઉપર મહેસાણા તરફથી આવી રહેલ એક ટ્રકે ટક્કર મારી હતી. રોંગ સાઈડમાં ટ્રક હંકારી આવી રહેલ ડ્રાઈવરે ઊંટ લારીને જીવલેણ ટક્કરથી ફંગોળી મુકી હતી. આ ગમખ્વાર અકસ્માતથી ઊંટનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે રાવળ શકરાભાઈ ગાંડાભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. અને રાવળ લીલાભાઈ છગનભાઈ, રાવળ દિનેશભાઈ જીવાભાઈ તથા રાવળ બાબરભાઈ જીવાભાઈ રહે.અગોલ, રાવળવાસ, કડીવાળાઓને ઈજાઓ પહોંચી હતી. આ ઘટના બન્યા બાદ લોકો આવી પહોંચી પોલીસને જાણ કરી હતી. વિસનગર તાલુકા પોલીસે ટ્રક નં RJ-32-GA-5514ના ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
-
૧લી ડીસેમ્બરથી તમામ ટોલ થશે કેસલેસ : ટોલ ક્રોસ કરવા ફાસ્ટટેગ હોવુ ફરજીયાતઃ ટોલ પર ફાસ્ટટેગ ફરજીયાત access_time 3:42 pm IST
-
ગુજરાતમાં ખેડૂતો માટે ૭૦૦ કરોડની સહાયનું પેકેજ- ૩૩ ટકા કરતા વધુ નુકસાન માટે કરાશે સહાય - પિયતમાં ૧ હેકટર દીઠ ૧૩, ૫૦૦ રૂ. ની સહાય અપાશે - બિન પિયતમાં હેકટર દીઠ ૬,૮૦૦ રૂ.સહાય અપાશે - પાકવીમા સિવાય પણ રાજય સરકારે સહાય જાહેર કરી - ૨ લાખ કરતા વધુ ખેડૂતોને મળશે સહાય access_time 5:35 pm IST
-
મુલાયમસિંહ યાદવને હોસ્પિટલમાં ખસેડાયા : શ્વાસ લેવામાં તકલીફ : ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવને શ્વાસ લેવામાં તકલીફ થતા અને અન્ય ફરિયાદો સબબ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે access_time 9:41 pm IST
-
કાબુલમાં નાની વાનમાં વિસ્ફોટ : ચાર વિદેશી સહીત સાત લોકોના મોત : 10 ઘાયલ access_time 12:27 am IST
-
INX મીડિયા કેસમાં પૂ,ચિદમ્બરમની ન્યાયિક કસ્ટડી 27 નવેમ્બર સુધી લંબાવાઈ access_time 9:15 pm IST
-
પ્રદૂષણનું અતિ ગંભીર સ્તરે : આગામી બે દિવસ સુધી દિલ્હી-એનસીઆરનાં તમામ સ્કૂલ રહેશે બંધ access_time 11:03 pm IST
-
સોનીબજારમાંથી 4 કરોડનું ફુલેકુ : પિતા-પુત્રો 10થી 12 કિલો સોનુ લઇને ફરાર: ખળભળાટ access_time 11:45 am IST
-
સગીરાના અપહરણ-પોકસોના કેસમાં આરોપીની જામીન અરજી મંજુર access_time 3:55 pm IST
-
મોરબીમાં પીપળાનું વૃક્ષ ધરાશાયી access_time 11:54 am IST
-
બાળ કલાકાર ક્ષિતિ વૈશ્નવે જૂનાગઢને ગૌરવ અપાવ્યું access_time 12:03 pm IST
-
ધાંગ્રધ્રા અને રતનપર પંથકમાં કરા અને વાવાઝોડા સાથે ત્રણ ઇંચ વરસાદ : ઘરના નળીયા અને પતરા ઉડ્યા access_time 8:03 pm IST
-
વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં ડ્રેનેજ લાઈન પર ભંગાણ આવતા 19 કરોડના ખર્ચે નવી ડ્રેનેજ નાખવામાં આવશે access_time 5:38 pm IST
-
૯ ડીસેમ્બરથી ૩ દિવસ વિધાનસભા સત્ર મળશે access_time 3:47 pm IST
-
ઈંડોનેશિયામાં શંકાસ્પદ બોંબ વિસ્ફોટમાં એક હુમલાખોરનું મૃત્યુ access_time 5:55 pm IST
-
વાંદરાને નિસરણી ન દેખાડાયઃ ઝુ કીપરનો મોબાઇલ હાથમાં આવતા વાંદરાએ ઓનલાઇન શોપીંગ કરી નાખી !! access_time 3:55 pm IST
-
તિડના ઝુંડથી કરાચીને બચાવવા માટે પાક મંત્રીએ આપી એની બિરયાની ખાવાની સલાહ access_time 10:36 pm IST
-
ટેણિયાએ ખલબલી મચાવી : ધડાધડ ફટકાર્યા શૉટ્સ: દિગ્ગજ ક્રિકેટર્સ પણ થયાં આ નાનકડા ક્રિકેટરના ફેન access_time 11:26 pm IST
-
વિશ્વ એથ્લેટીક્સ ચેમ્પિયનશીપમાં કથુનિયાએ જીત્યું બ્રોન્ઝ access_time 6:10 pm IST
-
મેચ ફિકસીંગ, સટ્ટાબાજીને અપરાધ માનનારો પ્રથમ દક્ષિણ એશિયાઇ દેશ બન્યો શ્રીલંકા access_time 10:35 pm IST
-
TikTok એપ સાથે જોડાઈ યામી ગૌતમ access_time 5:52 pm IST
-
'બાજીગર'ના પુરા થયા 26 વર્ષ: કાજોલે શેયર કર્યો વિડિઓ access_time 5:52 pm IST
-
16 વર્ષ પછી સિલ્વર સ્ક્રીન પર કમબેક કરશે રાખી ગુલઝાર access_time 5:54 pm IST