Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતીયો દ્વારા છઠ્ઠ પુજા ઉત્સવની ઉલ્લાસભેર ઉજવણી

સવારે ઉગતા સૂર્યને અર્ગ ચઢાવ્યા બાદ સાંજે આથમતા સુરજની પૂજા કરી ઉત્સવની પરંપરાગત ઉજવણી

ઉત્તરભારતીયો માટેના મહાઉત્સવ એવા છઠ્ઠ પુજા માટે અંકલેશ્વરમાં વસતા ઉત્તર ભારતવાસીયો દ્વારા નહેર, કુંડ તેમજ તળાવ અને નદી કિનારે ઊભા કરવામાં આવેલા પુજા સ્થળે  પૂજા કરવામાં આવી હતી. આજે સવારે ઉગતા સૂર્યને અર્ગ ચઢાવ્યા બાદ સાંજે આથમતા સુરજની પૂજા કરી ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી

(11:56 pm IST)