Gujarati News

Gujarati News

News of Wednesday, 13th October 2021

ડેડીયાપાડાના હોળી ચકલામાંથી 30 હજાર ની મોટર સાઇકલની ચોરી થતા ફરીયાદ દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ગામના હોળી ચકલા વિસ્તારમાં મુકેલી બાઇકની ચોરી થતા ગરિયાદ દાખલ થઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ કમલેશભાઈ મહેન્દ્રભાઇ વસાવા ( રહે.ડેડીયાપડા) એ આપેલી ફરીયાદ અનુસાર તેઓ તા.૦૮/૦૯/૨૦૨૧ ના રોજ રાતે 19 વાગ્યે થી તા.૦૯/૦૯/ ૨૦૨૧ ની વહેલી સવારે 6 વાગ્યે પોતાની કાળા કલરની સ્પ્લેન્ડર પ્લસ મો,સા જેનો નંબર GJ-22-M-2831 ની કિમત રૂ.30,000ની પોતાના ઘરના આંગણામાં લોક કરીને મુકી હતી જે કોઈ અજાણ્યો ચોર ચોરી કરી જતા ડેડીયાપડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(10:31 pm IST)