Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

ભારે વરસાદઃ અમૂક ફલાઇટને અસરઃ ત્રણ ફલાઇટો રાબેતા મુજબઃ ટ્રાફીકમાં ઘટાડો

ભારે વરસાદઃ સ્પાઇસ જેટની ફલાઇટો રાબેતા મુજબ દિલ્હી-ગોવાની ફલાઇટો આવી રવાનાઃ હૈદ્રાબાદ હવે આવશેઃ ઇન્ડિગોની બે ફલાઇટ અમદાવાદ ડાયવર્ટ કરાઇ તે હવે આવશેઃ ઇન્ડિગોની એક સાંજે ૪ વાગ્યાની ફલાઇટ કેન્સલ કરાઇઃ એર ઇન્ડીયાની મુંબઇ-દિલ્હીની ફલાઇટ અંગે બપોરે ૩ વાગ્યા બાદ જાણકારી મળશેઃ મુસાફરોની પાંખી હાજરી

(3:47 pm IST)