Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ પટેલે શપથ લેતા પહેલાં જામનગરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવા આદેશ આપ્યા

અમદાવાદ :  સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડતા રાજકોટ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં પરિસ્થિતિ વણસી છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. ત્યારે ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભુપેન્દ્રભાઈ  પટેલે શપથ લેતા પહેલાં જ તેમણે જામનગરમાં ફસાયેલા લોકોને એરલિફ્ટ કરવાના આદેશ આપી દીધા હતા 

(12:57 pm IST)