Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

આને કહેવાય ખેલદીલી

આજે જેમણે ગુજરાતના નાથ તરીકે શપથ લીધા છે તે ભુપેન્દ્ર પટેલને ભેટીને શુભેચ્છા પાઠવતા વિજયભાઇ રૂપાણી તસ્વીરમાં નજરે પડે છે. તેમણે નવા નેતૃત્વને આવકારી  એક સાચા કાર્યકર અને સાચા લોક સેવકનું ઉત્તમ ઉદાહરણ પ્રદાન કર્યુ છે.

(10:27 am IST)