Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

અરવલ્લી :આઠ વર્ષની બાળકી પર બળાત્કારના ગુન્હામાં આરોપીને ફાંસીની સજા :જિલ્લામાં દુષ્કર્મના કેસમાં ફાંસીની સજાનો પ્રથમ કિસ્સો

અરવલ્લી જિલ્લામાં બળાત્કારના આરોપીને ફાંસીની સજાનો ચુકાદો અપાયો છે 

મોડાસા એડિશનલ સેશન્સ કોર્ટ  દ્વારા ઐતિહાસિક ચુકાદો અપાયો છે

  2014 માં મોડાસાના લીંભોઈ ગામના નરાધમ દિનેશ વસાવાએ 8 વર્ષ ની બાળકી પર આચર્યું  દુષ્કર્મ હતું

  આરોપી દિનેશ વસાવા બાળકી ને ચોકલેટ અપાવવાના બહાને દુષ્કર્મ આચર્યું હતું પોસ્કો અને દુષ્કર્મ કેસમાં સમાજમાં ઉત્તમ ઉદાહરણ રૂપ ચુકાદો  અપાયો છે

અરવલ્લી જિલ્લાની રચના થયા બાદ જિલ્લામાં બળાત્કાર કેસ માં ફાંસીની સજાનો પ્રથમ કિસ્સો છે

(11:56 pm IST)