Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર VAT નહીં ઘટે: નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈની સ્પષ્ટ વાત

અમદાવાદ :પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવો મોદી સરકાર માટે 2019ની લોકસભા ચૂંટણીમાં મુશ્કેલી ઊભી કરી શકે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે જણાવ્યું કે ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલ પર વેટ નહીં ઘટે.'

  તેમણે કહ્યું કે, અત્યારે આંતરાષ્ટ્રીય સ્થિતિને કારણે ભાવ વધ્યા છે. હવે, કેન્દ્રની મોદી સરકાર કોઈ પગલાં લે તો જ ગુજરાતના લોકોને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં રાહત મળી શકશે.

(8:25 pm IST)