Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

વલસાડ જિલ્લામા કોરોનાનો કહેર યથાવત : વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 841 થઇ

વલસાડમાં 5 કેસ, વાપીમાં 4 કેસ, પારડીમાં 3 કેસ અને ઉમરગામમાં 2 કેસ

Alternative text - include a link to the PDF!

વલસાડ : વલસાડ જિલ્લામા કોરોનાનો કહેર યથાવત છે આજે વધુ 14 પોઝિટિવ કેસ નોંધાયા છે સાથે કુલ કેસની સંખ્યા 841 થઇ છે આજે નોંધાયેલ 14 કેસમાં  વલસાડમાં 5 કેસ, વાપીમાં 4 કેસ, પારડીમાં 3 કેસ અને ઉમરગામમાં 2 કેસ નોંધાયા છે 

(11:52 pm IST)
  • ગોંડલમાં ઉમવાડા બ્રિજ નીચે ભરાયેલા પાણીમાં એમ્બ્યુલન્સ ફસાણી:. સવારે એસ.ટી બસ પછી અત્યારે બપોરે એમ્બ્યુલન્સ ફસાંઈ હતી જેને મહામહેનતે બહાર કાઢવામાં આવી રહી હતી access_time 4:32 pm IST

  • સવારે ૯-૩૦ વાગે વરસાદના સમાચાર : ગોંડલમાં છેલ્લા ર૪ કલાકમાંં અનરાધાર ૪ ઇંચ : ઉપલેટા, જુનાગઢ અને અમરેલી જિલ્લામાં સવારે વરસાદ : રાજકોટમાં વ્હેલી સવારે ઝાપટુ વરસી ગયા બાદ વાદળછાયુ વાતાવરણ : રાજયમાં સિઝનનો ૬પ ટકા વરસાદ : અમરેલી જિલ્લામાં સિઝનનો ૧૦૧ ટકા access_time 10:38 am IST

  • 1996 બેચના ગુજરાત કેડરના IAS અધિકારી અને રાજ્યના ઉદ્યોગ અને ખાણ સચિવ સુ.શ્રી મમતા વર્મા નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો : રાજ્યના સરકારી તંત્રમાં ગભરાટ ફેલાયો access_time 6:14 pm IST