Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત : નવા 1092 પોઝીટીવ કેસ નોંધાયા : કુલ કેસનો આંકડો 75,482 થયો : વધુ 18 લોકોના મોત : મૃત્યુઆંક 2733 થયો

સુરતમાં સૌથી વધુ 251 કેસ, અમદાવાદમાં 166 કેસ , વડોદરામાં 109 કેસ, રાજકોટમાં 95 કેસ, ભાવનગરમાં 40 કેસ જામનગરમાં 36 કેસ, ,અમરેલીમાં 33 કેસ, ગીર સોમનાથમાં 29 કેસ, દાહોદ અને મોરબીમાં 25-25 કેસ, પંચમહાલમાં 23 કેસ, કચ્છમાં 22 કેસ અને મહેસાણામાં 20 કેસ નોંધાયા વધુ 1046 દર્દીઓ સાજા થતા કુલ 58439 લોકોએ કોરોના સામે જંગ જીત્યો

અમદાવાદ : રાજ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે રોજ બરોજ કેસની સંખ્યામાં વધારો રહ્યો છે આજે વધુ 1092  કેસ પોઝિટિવ આવતા રાજ્યમાં કુલ કેસની સંખ્યા 75482 થઇ છે જયારે આજે વધુ 18 લોકોના મોત નિપજ્યા છે રાજ્યમાં મૃત્યુઆંક 2733 થયો છે બીજીતરફ આજે વધુ 1046 દર્દીઓ સાજા થતા કુલ  58439 લોકોએ કોરોના સામે જંગ જીતયો છે

  રાજ્યમાં હાલમાં કુલ 14310 એક્ટિવ કેસ છે જેમાં 14231 સ્ટેબલ છે અને 79 દર્દીઓ વેન્ટિલેટર પર છે  

   આજે નોંધાયેલા નવા 1092 કેસમાં પણ સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. સુરત કોર્પોરેશનમાં 181 કેસ છે જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 143 કેસ છે. જયારે સુરત જિલ્લાના થઈને કુલ કેસ 251 થયા  છે  અમદાવાદ જિલ્લામાં 166 કેસ  નોંધાયા છે જયારે વડોદરામાં  109 કેસ, રાજકોટમાં 95 કેસ, ભાવનગરમાં 40 કેસ જામનગરમાં 36 કેસ, ,અમરેલીમાં 33 કેસ, ગીર સોમનાથમાં 29 કેસ, દાહોદ અને મોરબીમાં 25-25 કેસ, પંચમહાલમાં 23 કેસ, કચ્છમાં 22 કેસ અને મહેસાણામાં 20 કેસ  નોંધાયા છે 

રાજ્યમાં કોરોનાના કેસો

અમદાવાદ, તા.૧૩ : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ જારી રહ્યો છે. આજે વધુ ૧૦૯૨ કેસ સપાટી પર આવ્યા હતા.  રાજ્યમાં કોરોનાના કેસો નીચે મુજબ છે.

શહેર............................................................... કેસ

સુરત કોર્પોરેશન............................................ ૧૮૧

અમદાવાદ કોર્પોરેશન................................... ૧૪૩

વડોદરા કોર્પોરેશન.......................................... ૮૭

રાજકોટ કોર્પોરેશન.......................................... ૬૩

જામનગર કોર્પોરેશન....................................... ૩૬

અમરેલી.......................................................... ૩૩

રાજકોટ........................................................... ૩૨

ગીર સોમનાથ................................................. ૨૯

ભાવનગર કોર્પોરેશન....................................... ૨૫

દાહોદ............................................................. ૨૫

મોરબી............................................................ ૨૫

અમદાવાદ...................................................... ૨૩

પંચમહાલ....................................................... ૨૩

કચ્છ............................................................... ૨૨

વડોદરા.......................................................... ૨૨

મહેસાણા......................................................... ૨૦

ગાંધીનગર...................................................... ૧૮

સુરેન્દ્રનગર...................................................... ૧૭

મહીસાગર....................................................... ૧૭

ભાવનગર....................................................... ૧૫

ગાંધીનગર કોર્પોરેશન...................................... ૧૫

નવસારી.......................................................... ૧૪

વલસાડ.......................................................... ૧૪

ખેડા................................................................ ૧૨

બનાસકાંઠા...................................................... ૧૧

પાટણ............................................................. ૧૧

ભરૂચ.............................................................. ૧૦

જુનાગઢ.......................................................... ૧૦

સાબરકાંઠા....................................................... ૧૦

આણંદ............................................................... ૯

છોટાઉદેપુર........................................................ ૮

જુનાગઢ કોર્પોરેશન............................................ ૭

બોટાદ............................................................... ૬

દેવભૂમિ દ્વારકા................................................... ૬

નર્મદા................................................................ ૫

પોરબંદર........................................................... ૫

અરવલ્લી.......................................................... ૪

જામનગર.......................................................... ૩

તાપી................................................................. ૨

અન્ય રાજ્ય....................................................... ૫

કુલ............................................................ ૧૦૯૨

(9:50 pm IST)