Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2020 મેળવનારા શિક્ષકોની યાદી જાહેર

વિવિધ કેટેગરીમાંથી શ્રેષ્ઠ શિક્ષક 2020 માટે 44 શિક્ષકોનો સમાવેશ પ્રાથમિક વિભાગમાંથી 17 શિક્ષકો,માધ્યમિક વિભાગમાંથી 7 શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ આચાર્ય કેટેગરીમાંથી 7 શિક્ષકો , એક કેળવણી નિરીક્ષક,તથા એચ,ટાટ ,સી, આર, સી, બી, આર ,સી, મદદનીશ શિક્ષક નિરીક્ષક કેટેગરીમાંથી 4 શિક્ષકો અને ખાસ શિક્ષક કેટેગરીમાંથી બે શિક્ષકોનો સમાવેશ

અમદાવાદ :રાજ્યકક્ષાના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક-2020 મેળવનારા શિક્ષકોની યાદી જાહેર કરાઈ છે જેમાં  વિવિધ કેટેગરીમાંથી શ્રેષ્ઠ શિક્ષક 2020 માટે 44 શિક્ષકોનો સમાવેશ કરાયો છે જેમાં પ્રાથમિક વિભાગમાંથી 17 શિક્ષકો,માધ્યમિક વિભાગમાંથી 7 શિક્ષકો અને ઉચ્ચતર માધ્યમિક વિભાગ આચાર્ય કેટેગરીમાંથી 7 શિક્ષકો , એક કેળવણી નિરીક્ષક,તથા એચ,ટાટ ,સી, આર, સી, બી, આર ,સી, મદદનીશ શિક્ષક નિરીક્ષક કેટેગરીમાંથી 4 શિક્ષકો અને ખાસ શિક્ષક કેટેગરીમાંથી બે શિક્ષકોનો સમાવેશ થયો છે

(6:14 pm IST)