Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ગુજરાતના ત્રણ પોલીસકર્મીને ભારત સરકાર મેડલથી સન્માનિત કરશે ;નામ જાહેર

 

અમદાવાદ :ભાજપ સરકાર દ્વારા ગુજરાતના ત્રણ પોલીસ કર્મચારીને મેડલ જાહેર કરવામાં આવ્યા છે વર્ષ 2016-17ના તાલીમ શ્રેષ્ઠતા મેડલ જાહેર કરાયા છે. તાલીમ વિભાગમાં ઉત્કૃષ્ઠતા દાખવવા બદલ 3 પોલીસ કર્મચારીઓને મેડલ અપાશે.

   વડોદરા પોલીસ તાલીમ શાળાના સી.આર.સોલંકી,ચોકી એસઆરપી તાલીમ કેન્દ્રના એડીઆઈ એ.જે.નિમાવત અને કરાઈ અકાદમીના પીએસઆઈ કે.આર.પટેલને મેડર જાહેર કરાયા છે

(12:57 am IST)