Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

ડીસાના ગલાલપુર પાટિયા પાસે જીપ અને ટેન્કર વચ્ચે અકસ્માત:એકનું મોત :છ લોકો ઘાયલ

બનાસકાંઠાના ડીસાના ગલાલપુરા પાટીયા નજીક જીપ અને ટેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જયારે જીપ સવાર અન્ય લોકો ઘાયલ થયા હતા. ઘાયલોને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(7:08 pm IST)