Gujarati News

Gujarati News

News of Monday, 13th July 2020

SGVP ઇન્ટરનેશનલ સ્કુલનું ICSE બોર્ડ ધોરણ 10 અને 12 કોમર્સ-સાયંસનું ઝળહળતું 100 ટકા પરિણામ

અમદાવાદ તા.11 આ વર્ષે ૨૦૨૦માં ICSE બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ ૧૦ અને ૧૨ સાયંસ-કોમર્સ પ્રવાહમાં SGVP ઇન્ટરનેશનલ સ્કુલનું 100 ટકા ઝળહળતું પરિણામ આવતા ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી અને જયદેવભાઈ સોનગરા તથા સ્કુલના પ્રિન્સિપાલે શાળામાં પ્રથમ ત્રણમાં અને સફળતા મેળવનારા તમામ વિદ્યાર્થીઓને શુભાશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવી હતી.

ધોરણ 10, (ICSE બોર્ડ)

પ્રથમ : આકાશ પરમાર, 94 ટકા

દ્વિતીય : ચીનમય મોદી, 93 ટકા

તૃતીય : પ્રિન્સ બાવરવા, 92 ટકા

તૃતીય : માનસ સચાણિયા, 92 ટકા

ધોરણ 12, સાયંન્સ (ISE બોર્ડ)

પ્રથમ : વિધાન ગડિયા, 88 ટકા

દ્વિતીય : આર્યન ભાવસાર, 87 ટકા

તૃતીય : અર્જુન સાવલિયા, 86 ટકા

ધોરણ 12, કોમર્સ (ISE બોર્ડ)

પ્રથમ : યશવર્ધન બિહાની, 95 ટકા

દ્વિતીય : સુરેન્દ્ર સોલંકી, 94 ટકા

તૃતીય : રમણ મોદી, 87 ટકા

(3:40 pm IST)