Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

લોકસભા ચૂંટણી પહેલા ભાજપના સંગઠનમાં કરાશે ધરખમ ફેરફાર

અમદાવાદ :ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સંગઠન ક્ષેત્રમાં પણ મોટા ફેરફાર થવાના અહેવાલ મળી રહ્યાં છે. પ્રદેશ ભાજપમાં સંભવિત ફેરફારો અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવા ચહેરાઓને વિશેષ મહત્ત્વ આપવામાં આવશે. બીજી તરફ યુવા મોરચામાં આક્રમક નેતૃત્વ આપે તેવા યુવા નેતાની પસંદગી થવાની પુરેપુરી શક્યતાઓ સેવાઈ રહીછે 

(11:40 pm IST)